જનકલ્યાણ સાવૅજનીક ચેરીટેબલ ટ્રસ્ટ

અમે શું કરી રહ્યા છીએ

અંગદાન અંગે લોકોને જાગૃત કરવા

રક્તદાન

ચક્ષુદાન

અંગદાન

ત્વચાદાન

દેહદાન

384

ચક્ષુદાન

45

દેહદાન

14

ત્વચાદાન

6

અંગદાન

અમારા સ્થાપક વિશે

શ્રી ઉમેશ આર. મહેતા

મારો જન્મ તા.૧૦-૫-૧૯૫૯ માં જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકામાં થયો અને મારૂ બાળપણ રાજકોટ,આદિપુર તથા સુરત માં પસાર થયું.ધો. ૧ થી ૪ સુરત માં જીવનભારતી સ્ચૂલમાં ભણ્યો. મારા પિતાશ્રી રતિલાલ દેવજી મહેતા સુરત માં આઈ.ટી.આઈ માં ઇન્સ્ત્રતટકર તરીકે ફરજ બજાવત. ત્યારબાદ તેઓંની બદલી ભાવનગર ખાતે થતા અમે સૌ પરિવાર સાથે જુન ૧૯૬૮ થી ભાવનગર ગણેશ ભુવન ,કુમુદ વાડી ભાવ્નાગપરા ખાતે રહેવા આવી ગયા. ભાવનગરમાં સનાતન વિવિધ ધર્મ લક્ષ્મી હાયસ્કૂલ ધો. ૫ થી ૧૧ સુધી ટેકનીકલ વિષય સાથે ભન્યો.જુલાય ૧૯૭૭ માં મારા પિતાશ્રીની બદલી થતા રાજકોટ આવ્યા અને ત્યારથી આજદિન સુધી રાજકોટ સ્થાયી થયા. રાજકોટ માં ગ્રેજયુએશન B.Sc.(physic) સાથે કર્યું. પરંતુ પિતાજી સીવીલ એન્જીનીયરીંગ નું કામ કરતા હોવાથી મને B.E(civil) કરવાની ખુબજ ઈચ્છા હતી.મેરિટ ન આવતા થાય શક્યું નહિ.પરંતુ નિરાશ ન થતા ૧૯૮૦ મેં B.S.c.(physic)પૂર્ણ કર્યાબાદ ડીપ્લોમાં ઇન સિવિલ એન્જીનીયરીંગ(પાર્ટ ટાઇમ)(૧૯૮૧-૧૯૮૪)કર્યું. સાથે સાથે સૌરાષ્ટ્ર યુની. માં ફીજીકસ ડીપાર્ટમેંન્ટ માં લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે ની નોકરી પણ શરું કરી. એપ્લોઇમેટ ની કચેરી માં નોંધણી કરી હોવાથી તેના દ્વારા એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ માટેનો મૌખિક ઇન્ટરવ્યુ કોલ આવતા ત્યાં ગયો અને ઈશ્વર કૃપા થી સીલેકટ પણ થયો. ૧૪-૧૧-૮૩ થી રાજકોટ આકાશવાણી ૨૮-૯-૮૭ થી દુરદર્શનમાં ફરજ બજાવતા બજાવત્તા ૩૧-૧૦-૯૦ થી પ્રોમોશન સીનીઅર એન્જી.આસિસ્ટન્ટ સાથે સુપર પાવર ટ્રાન્સમીટર રાજકોટ માં બદલી થઈ.....

વધુ જાણો

અહેવાલો

અમારા નિષ્ણાત સ્વયંસેવક હંમેશા તૈયાર છે